ઓપ્શન ટ્રેડીંગ કેવી રીતે શીખવું?

ઓપ્શન ટ્રેડીંગ, શેર માર્કેટમાં ટ્રેડ કરવાનો અર્થ આજના સમયમાં ઓપ્શન જ રહી ગયો છે. પરંતુ જો પૂછવામાં આવે કે ઓપ્શન શું હોય છે અને કેમ ટ્રેડ કરવામાં આવે છે, તો તેનો જવાબ મોટાભાગના ટ્રેડર્સ પાસે નહીં હોય. એવું એટલાં માટે કેમકે તેમને ટ્રેડીંગની સમજ નથી અથવા તો ખોટી જાણકારી છે, અને એ જ તેમના નુકશાનનું સૌથી મોટું કારણ પણ છે. એટલા માટે જ સૌથી પહેલાં Option શીખવુ જરૂરી છે, પરંતુ કઈ રીતે? આજના આ લેખમાં જાણીશું કે ઓપ્શન ટ્રેડીંગ કેવી રીતે શીખવું.

ઓપ્શન ટ્રેડિંગમાં શું શીખવું

કોઈ પણ વિષયની જાણકારી પ્રાપ્ત કરવા માટે એ સૌથી વધુ મહત્વનું છે કે તેમાં શું શીખવું જોઈએ?

જેમકે ઓપ્શન ટ્રેડીંગમાં (option trading in gujarati) શું જરૂરી છે, Index અથવા Stock ના Trend નું વિશ્લેષણ કરવું, જેના આધાર પર ટ્રેડર Call અથવા Put Option ખરીદે અથવા વેંચે છે. હવે આ Trendની જાણકારી માટે Chart નું વિશ્લેષણ કરવું જરૂરી છે.

એક રીતે ઓપ્શન ટ્રેડીંગમાં Chart Analysis અને તેનાથી જોડાયેલા Advance Technical Analysis અને Price Actionને સમજવું એક ટ્રેડર માટે સૌથી પહેલુ કદમ હોવું જોઈએ.

એના પછી વધુ સારી પદ્ધતિ અને પોતાના નુકશાનને ઓછામાં ઓછુ કરવા માટે ટ્રેડરને Option Chain નું વિશ્લેષણ કરતાં આવડવું જોઈએ.

હવે Option Chain શું હોય છે?

એ એક પ્રકારનો Chart જ છે જે તમને Optionના અલગ-અલગ Contract અને તેનાથી જોડાયેલા પ્રીમિયમ, ઓપન ઈન્ટરેસ્ટ, ઈમ્પ્લોયડ વોલેટિલિટી વગેરેની જાણકારી આપી માર્કેટના જોખમોનું આકલન કરવામાં મદદ કરે છે. 

એ સિવાય અમુક Advance Option Chainમાં Greeks પણ હોય છે જેમકે Delta, Gamma, Theta અને Vega જે ટ્રેડરને પ્રીમિયમમાં થઈ રહેલા બદલાવ અથવા તેમાં આવનારા ઉતાર-ચઢાવની જાણકારી આપી એક યોગ્ય ટ્રેડ ખરીદવામાં મદદ કરે છે.

તો એક રીતે ઓપ્શન ટ્રેડીંગમાં એક ટ્રેડરને નીચે આપેલ જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ:

  • ચાર્ટનું વિશ્લેષણ 
  • ટેક્નિકલ એનાલિસિસ 
  • પ્રાઈસ એક્શન 
  • ઓપ્શન ચેઈન એનાલિસિસ 

ઓપ્શન ટ્રેડીંગ કઈ રીતે શીખવું?

ઓપ્શન ટ્રેડીંગ કેવી રીતે શીખવું? હવે ઓપ્શન ટ્રેડીંગ જેવા વિષય અથવા તો ક્ષેત્ર વિષે જાણકારી પ્રાપ્ત કરવા માટે આજના સમયમાં અનેક પદ્ધતિ છે, જેમકે ટેક્સ્ટ, વિડીયો, પોડકાસ્ટ વગેરે. હવે તેમાંથી ઓપ્શન ટ્રેડીંગ શીખવા માટે સૌથી સારી પદ્ધતિ કઈ છે?

એ અનેક પરિમાણો પર આધાર રાખે છે, જેમકે શું તમે તે મફતમાં શીખવા માંગો છો?

અથવા તો તમે ઓફલાઈન પદ્ધતિથી ઓપ્શન ટ્રેડીંગ શીખવા માંગો છો?

ઓનલાઈન માધ્યમ જેમ કે YouTube અથવા Appથી

આવો તમને આ તમામ વિકલ્પો વિષે જાણકારી આપીએ.

Option Trading Blogs in Gujarati

જો તમે જાણવા માંગતા હોવ કે ઓનલાઈન ટ્રેડીંગ કઈ રીતે શીખવું તો એ માટે અનેક વેબસાઈટ ઉપલબ્ધ છે જેના પર તમે ઓપ્શન ટ્રેડીંગ વિષે બ્લોગ વાંચી શકો. ઓપ્શન ગ્રીક્સ, અલગ અલગ ઓપ્સન ટ્રેડીંગની રણનીતિઓ, ઓપ્શન ટ્રેડીંગ માર્જીન વગેરે પર અનેક બ્લોગ ઉપલબ્ધ છે. એક જ જગ્યાએ તમામ પ્રકારના ઓપ્શનની અવધારણા સાથેની એક વેબસાઈટ છે Stock Pathshala. 

સ્ટોક પાઠશાલામાં તમે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં આપવામાં આવેલા લાંબા અને ટૂંકા બ્લોગના માધ્યમથી તમે ઓપ્શન ટ્રેડીંગનો અર્થ, રણનીતિ અને અન્ય કઠીન અવધારણાને સમજવામાં મદદ કરે છે. 

અત્યારે જ બ્લોગ શોધો અને ઓપ્શન ટ્રેડીંગ શીખવાનું શરુ કરી દો.

Learn Option Trading Youtube 

અમુક લોકોને વાંચવામાં કંટાળો આવતો હોય છે અને તેથી તેઓ યુટ્યુબ ચેનલમાં વિડીયો જોઈને વધુ સારી રીતે સમજી શકે છે. આજકાલ યુટ્યુબની મદદથી લોકો અવનવી વાનગી, સંગીત અને ડાન્સ કરવાનું પણ શીખી રહ્યા છે.  

એ જ રીતે, યુટ્યુબ વિડીયો તમને ઓપ્શન ટ્રેડીંગની મૂળભૂત બાબતો શીખવામાં મદદ કરી શકે છે. કોઈ પણ તેને સરળતાથી મફતમાં શીખી શકે છે.

હા, પણ જયારે આપણે હકીકતમાં કંઈ શીખવા માંગતા હોઈએ તો કોઈ નિપુણ શિક્ષકને સમય આપવો હમેશા એક સારો વિકલ્પ સાબિત થાય છે અને એટલે જ યોગ્ય જગ્યાએ શીખવાનું સૂચન કરવામાં આવે છે જેના માટે તમારે ઊંડાણપૂર્વક શોધ કરવી પડે છે અને જુઓ કે કયાં શિક્ષકનો વિડીયો સમજવો તમારા માટે સરળ છે.

ઓપ્શન ટ્રેડીંગ શીખવા માટે સૌથી સારી યુટ્યુબ ચેનલોમાંની એક Stock Pathshala છે. અત્યારે જ ચેનલ જુઓ અને ઓપ્શન ટ્રેડીંગ ટ્યુટોરીયલ પર લેટેસ્ટ અપડેટ પ્રાપ્ત કરવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.

Option Trading Classes

ટેકનોલોજીમાં આવી રહેલા પરિવર્તનની સાથે હવે તમામ જાણકારી આપણા મોબાઈલ પર જ ઉપલબ્ધ બની છે. તો પછી ઓપ્શન ટ્રેડીંગ એમાંથી કેમ બાકાત રહે? ઓનલાઈન અનેક ટ્રેડીંગ એપ્લિકેશન અને અભ્યાસક્રમ ઉપલબ્ધ છે, પરંતુ Stock Pathshala એક શ્રેષ્ઠ એપ છે જે તમને સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડીંગ સમજવામાં ઘણું ઉપયોગી છે.

સ્ટોક પાઠશાલા માં ઓપ્શન ટ્રેડીંગ કેવી રીતે શીખવું 

  • ઓપ્શન ટ્રેડીંગ Batch જેમાં LIVE Classesના માધ્યમથી તમે સીધા જ Mentor પાસે સીખી શકો છો. 
  • સરળ ભાષામાં શેર બજારના કોર્ષ.
  • ઓપ્શન ટ્રેડીંગ ઓડિયો, વિડીયો અને ટેક્સ્ટ કોર્ષ.
  • આત્મ-મૂલ્યાંકન માટે પ્રત્યેક ચેપ્ટરના અંતમાં પ્રશ્નોત્તરી.
  • તમામ પ્રકારના આઈપીઓ, પીએમએસ કંપનીઓ, સ્ટોક બ્રોકર વગેરે પર સમીક્ષા.
  • શ્રેષ્ઠ અવધારણાઓ શીખવા માટે એક પોકેટ-ફ્રેન્ડલી Stock Pathshala Proની સભ્યતા.
  • પ્રો સભ્ય માટે દૈનિક લાઈવ ક્લાસ.
  • ડીમેટ ખાતું ખોલવા પર આકર્ષક ઓફર, બ્રોકરેજમાં છૂટ અને બીજું ઘણું બધું.

આ એપ હાલમાં Play Store પર ઉપલબ્ધ છે અને જલ્દી જ તે iOS યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

Option Trading Books in Gujarati

જ્યારે તમે ઓપ્શન ટ્રેડિંગ વિશે વિચારો છો ત્યારે ઓપ્શન ટ્રેડિંગ કેવી રીતે કામ કરે છે (how to do option trading in gujarati) તે જાણવું અગત્યનું બની જાય છે.

આ માટે તમે ઓપ્શન ટ્રેડને લઈને સ્ટોક માર્કેટ કોર્સ પસંદ કરી શકો છો અથવા જો તમે પહેલા જાતે જ તેના બેઝિક્સ શીખવા માંગતા હોવ તો સ્ટોક માર્કેટને લગતાં અનેક પુસ્તકો (Stock Market Books) પણ છે જે તમને આગળ વધવામાં અને નફો મેળવવાની તક વધારવામાં મદદ કરી શકે છે.

નિષ્કર્ષ 

શું તમે ક્યારેય એ કારમાં એક્સીલેટર, ક્લચ અને બ્રેક ક્યાં છે એ જાણ્યા વગર તમે કાર ચલાવી છે? નહીં ને? તો ઓપ્શન ટ્રેડીંગથી પ્રોફીટ કમાવવા માટે જરૂરી છે કે તમે તેની તમામ બાબતોને સમજો અને એ પછી જ શેર માર્કેટમાં ટ્રેડ કરો.

ઓપ્શન ટ્રેડીંગની ટેક્નિકને સમજવા માટે Stock Pathshalaના Option Trading Batchમાં રજીસ્ટ્રેશન કરવી શકો છો અને દરરોજ યોજાતા Stock Market Classesના માધ્યમથી માર્કેટના વિષય પર ઊંડાણથી સમજણ મેળવી શકો છો.

અહીંથી શીખ્યા પછી તમે ધીરે ધીરે ટ્રેડીંગ શરુ કરો. અમારી ટીમમાં અનુભવી શિક્ષકો છે જે તમારી શંકાઓ અને પ્રશ્નોના ઉકેલમાં તમારી મદદ કરે છે. નિશ્ચિંત બનીને અમારો સંપર્ક કરો.

જો તમે સ્ટોક માર્કેટ શીખવા માટે વધુ જાણકારી મેળવવા માંગો છો તો નીચે આપવામાં આવેલા ફોર્મમાં તમારી વિગતો ભરો:

Before investing capital, invest your time in learning Stock Market.
Fill in the basic details below and a callback will be arranged for more information:

    Leave a Comment

    Your email address will not be published. Required fields are marked *

    Book Your Free Demo Class To Learn Option Trading
    Start Attending LIVE Stock Market Classes Now