ટ્રેડીંગ કેવી રીતે શીખવું?

સ્ટોક માર્કેટમાં બધાને પહેલા તો નુકશાન જ થાય છે અને તેનું સૌથી મોટું કારણ હોય છે અધુરી જાણકારી સાથે માર્કેટમાં રોકાણ કરવું. પરંતુ એક Serious Trader ભલે માર્કેટમાં રોકાણ કરવાની શરુઆત કરતાની સાથે ભૂલો કરે પણ અંતે તો તે ટ્રેડીંગ શીખીને જ ટ્રેડ પોઝીશન પ્રાપ્ત કરે છે. તપ હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ટ્રેડીંગ કેવી રીતે શીખવું?

જો હજુ પણ તમે એ વિચારી રહ્યા હોય કે તેને શીખવું કેમ જરૂરી છે તો એક વખત તમારી શાળાના પુસ્તકો પર નજર કરજો, કારણ કે આજે તમને જે કોઈ પણ વિષે જે પણ જાણકારી છે તે તમારી પ્રાથમિક શિક્ષાને કારણે જ અને તમે જે પણ કારકિર્દી પસંદ કરો તેમાં પણ 4-5 વર્ષનો અભ્યાસ જરૂરી છે.

તો જો તમે પણ શેર માર્કેટમાં ટ્રેડ કરવા માંગતા હોય તો તેના માટે જરૂરી છે તમે તેને પણ યોગ્ય રીતે શીખીને જ તમારા પૈસાનું માર્કેટમાં રોકાણ કરો.

આજે આ લેખમાં ટ્રેડીંગ શીખવા માટે અલગ-અલગ પદ્ધતિ વિષે વિસ્તૃત રીતે ચર્ચા કરીશું. 

ટ્રેડીંગ શું છે?

જો ટ્રેડીંગને સરળ ભાષામાં સમજાવવામાં આવે તો તેનો અર્થ વેપાર કરવાનો હોય છે, ટૂંકમાં કોઈ પણ વસ્તુની લેતી-દેતી કરવી.

શેર માર્કેટમાં ટ્રેડીંગનો અર્થ કોઈ વસ્તુની જગ્યાએ શેરનું ખરીદ અને વેંચાણ કરવામાં આવે છે. હવે જે રીતે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતાં પહેલા તેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીએ છીએ, એ જ રીતે ટ્રેડીંગમાં સ્ટોક ખરીદતા પહેલાં કંપની, કિંમતમાં ચઢાવ-ઉતાર શા માટે આવી રહ્યો છે, માર્કેટની વોલેટિલિટી, લિક્વિડીટી વગેરેની જાણકારી પ્રાપ્ત કરવી જરૂરી છે.

હવે તમને આ તમામ બાબતની જાણકારી એક યોગ્ય Mentor પાસેથી જ મળી શકે છે જે તમને ક્યાંથી મળશે તેની જાણકારી આગળ તમને આ લેખમાં આપવામાં આવી છે.

ટ્રેડીંગ કેવી રીતે શીખવો

શેર માર્કેટમાં નફો કમાવવા માટે અલગ-અલગ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે જેમકે તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો.

ઓનલાઈન પદ્ધતિમાં તમે ઓનલાઈન એપ, શેર માર્કેટ સંબંધિત કોર્ષ, શેર માર્કેટ પર આધારિત યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરી શકો છો. 

ટ્રેડીંગ કેવી રીતે શીખવું

 

અને ઓફલાઈન પદ્ધતિથી ટ્રેડીંગ શીખવા માટે તમે સારા પુસ્તકોનો ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે વધારે સમય છે તો તમે કોઈ પણ સંસ્થામાં શેર માર્કેટના કોર્ષમાં જોડાઈ શકો છો. બજારમાં અનેક ઈન્સ્ટીટયુટ શેર માર્કેટ સંબંધિત કોર્ષ પૂરા પડે છે.

ઓનલાઈન ટ્રેડીંગ કઈ રીતે શીખી શકાય?

જ્યારે વાત શેર માર્કેટ કેવી રીતે શીખી શકાય એ આવે ત્યારે તેના માટે ઓનલાઈન વિકલ્પ સૌથી સરળ અને મહત્વપૂર્ણ વિકલ્પ છે. ઓનલાઈન ટ્રેડીંગ શીખવા માટે અલગ-અલગ મહત્વપૂર્ણ પદ્ધતિ વિષે તેમાં વિસ્તારથી વાત કરવામાં આવી છે.

  • Youtubeના માધ્યમથી

વર્તમાન સમયમાં કોઈ પણ મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવા માટે યુટ્યુબ એક સારું માધ્યમ છે. ટ્રેડીંગ શીખવા માટે અનેક યુટ્યુબ ચેનલ ઉપલબ્ધ છે જેના માધ્યમથી તમે સ્ટોક માર્કેટ સંબંધિત જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

પરંતુ અનેક યુટ્યુબ ચેનલ પર અનાવશ્યક જાણકારી ઉપલબ્ધ હોય છે. જેનાથી તેમને અનેક વખત ટ્રેડીંગ દરમિયાન ઘણું નુકશાન ભોગવવું પડતું હોય છે.

એક સારી Youtube Channel એ છે જેમાં તમને Trading વિષે Knowledge આપવામાં આવતું હોય.

એવી કોઈ પણ Channel જ્યાં Tips હોય કે Unauthorized Live Trading કરવામાં આવી રહ્યું હોય તો તે ચેનલ અને Mentorથી તમારે દૂર રહેવું જોઈએ કારણ કે એ શરૂઆતમાં ભલે તમને શોર્ટકટ પદ્ધતિથી ફાયદો કરવી આપે પણ માહિતી કે સમજણ વગર તમે વધુ લાંબા સમય સુધી આવા Channelથી નફો ન કમાઈ શકો.  

  • Blogsના માધ્યમથી 

Blogs વાંચીને Trading કરવું તો મુશ્કેલ છે પણ હા, અલગ-અલગ Trading Termsને સમજવું, તેની જાણકારી લેવી, એક રીતે Theoretical Knowledgeને બહેતર બનાવવા માટે તમે Blogs વાંચી શકો છો. 

આજના સમયમાં તમને અલગ-અલગ ભાષામાં તમને Trading સંબંધિત Blogs મળી જશે, પરંતુ તેમાં પણ ધ્યાન આપવું કે તમે સારી અને જાણીતી વેબસાઈટના જ Blogs વાંચો, કારણ કે ઓછા જ્ઞાનથી વધુ ખતરન છે ખોટી જાણકારી રાખવી.

આજના સમયમાં દરેક વિષય પર એક એપ હોય છે જેનથી તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં બેસીને તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો. બસ તેના માટે જરૂર હોય છે એક યોગ્ય એપની પસંદગી કરવાની.

હવે એક બેહતર એપની પસંદગી કઈ રીતે કરવી?

તેના માટે તમે સૌથી પહેલા એપની Rating જોઈ શકો છો, પછી તેમાં કઈ ભાષામાં શીખવવામાં આવી રહ્યું છે અને તેમાં કઈ રીતે શીખવવામાં આવી રહ્યું છે તે ચકાસી શકો છો.

આજકાલ અનેક Stock Market Learning Appમાં Recorded Courses હોય છે. હવે તમે કહેશો કે તેમાં શીખવામાં શું નુકશાન?

તો હવે તમને જણાવી દઈએ કે જે રીતે સમયની સાથે Trend અને Fashion બદલાય છે તે જ રીતે માર્કેટમાં Trade કરવાની Strategies પણ બદલાતી રહે છે. આજના સમયમાં જો તમે 4 વર્ષ જુનો Video Course જોઈ રહ્યા છો તો તમને જણાવી દઈએ કે તમે ઘણું બધું શીખીને પણ કંઈ જ નથી શીખી રહ્યા.

માર્કેટની Strategies અને Setupને પણ સમય સાથે અપગ્રેડ કરવાનું હોય છે જેના માટે તમે Recorded Coursesના ભરોસે ટ્રેડીંગ ન શીખી શકો. 

તો તેનું સૌથી બહેતર સમાધાન છે LIVE Classesના માધ્યમથી સીધું જ તમારા Mentor પાસેથી શીખવું. 

Mentorની પસંદગી માટે તેના અનુભવ અને તેમની નિપુણતા પર ખાસ ધ્યાન આપવું. તમે એ એપથી આ Classes લઈ શકો છો જેમાં તમને DEMO પણ મળે જેથી તમે Technologyના ઉપયોગને પણ સારી રીતે સમજી શકો.

જો તમે એવી એપ શોધી રહ્યા હોય તો તમે Stock Pathshala ડાઉનલોડ કરી શકો છો.

આ એપમાં તમને Demo Class મળે છે અને દર મહીને 40 કરતા પણ વધારે LIVE Classના માધ્યમથી શીખવાની તક પણ મળે છે, બસ તમારે એ Batchને પસંદ કરવાની છે જે વિષયમાં તમે Trading શીખવા માંગો છો.

સાથે જ આ Stock Pathshalaના Trainers PnL Verified અને NISM Certified છે જે તમને તમારા અનુભવથી ટ્રેડીંગ શીખવે છે. આ એપને લગતી જાણકારી માટે અત્યારે જ Play Store પરથી ડાઉનલોડ કરો.

2. ઓફલાઈન ટ્રેડીંગ શીખવાની પદ્ધતિ

ઓફલાઈન ટ્રેડીંગમાં તમે પુસ્તક અથવા ઓફલાઈન કોર્ષ કરીને પણ ટ્રેડીંગ શીખી શકો છો. ટ્રેડીંગ શીખવા માટે બજારમાં અનેક પુસ્તકો ઉપલબ્ધ છે.

પરંતુ અને તમારા માટે અમુક ખાસ જાણીતા શેર માર્કેટના પુસ્તકો લઈને આવ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી ટ્રેડીંગ શીખી શકશો.  

  • Stock Market Books in Gujarati

તમે નીચે આપેલા પુસ્તકોની યાદી પરથી યોગ્ય પુસ્તકોનો ઉપયોગ કરીને ટ્રેડીંગ શીખી શકો છો. આ પુસ્તકોમાં ટ્રેડીંગ શીખવાની જાણકારી ઘણી જ સરળ ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ તમામ પુસ્તકો બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. ટ્રેડીંગ શીખવા સિવાય તમારે શેર માર્કેટના નિયમોનું પણ પાલન કરવું આવશ્યક છે.

બજારમાં ટ્રેડીંગ શીખવા માટે અનેક કોર્ષ ઉપલબ્ધ છે પરંતુ તેમાંથી પણ Course ચલાવતા અનેક Institute એવા પણ છે જે યોગ્ય રીતે ભણાવવાના બદલે તમને Tips અને ખોટો Profit-Loss બતાવીને તમને ગેરમાર્ગે દોરતા હોય છે. 

Offline Course શરુ કરતા પહેલા એ જાણો કે તમારા Mentorનો અનુભવ શું છે, તે ખુદ ક્યાં Segmentમાં ટ્રેડ કરે છે અને શું તેમની પાસે કોઈ પણ પ્રકારનું Certification છે. આ તમામ જાણકારીથી તમને વિશ્વાસ આવશે અને તમે એક યોગ્ય Mentorના માર્ગદર્શનમાં ટ્રેડીંગની યાત્રાને શરુ કરી શકશો.

હવે જો તમે કોઈ પણ એવો Offline Course શોધી રહ્યા છો તો Stock Pathshalaમાં તમને આ તમામ ફાયદા અને Unlimited Stock Market Classesમાં જોડાવવાની તક મળે છે. હાલમાં આ Institute Mohaliમાં આવેલું છે અને ત્યાં જ Offline Coursesના માધ્યમથી જ તમારા જેવા અનેક નવા ટ્રેડરને ટ્રેડીંગ શીખવામાં મદદ મળી રહી છે.

Instituteમાં તમે Basicથી લઈને Advance Intraday, Option, Swing Trading અને Long Term Investment શીખી શકો છો. અમુક કોર્ષની સમય મર્યાદા 2 મહિના તો અનુક કોર્ષની સમય મર્યાદા 3-6 મહિના પણ હોય છે. 

Offline Course પૂરો કર્યા પછી તમને એક Certificate પણ આપવામાં આવે છે જેનાથી તમે આગળ જતા Stock Market સાથે જોડાયેલા ક્ષેત્રમાં નોકરી પણ મેળવી શકો છો.

ટ્રેડીંગના નિયમ 

હવે ટ્રેડીંગ શીખવા માટે વધુ એક આવશ્યક વાતનું ધ્યાન રાખવું જોઈએ અને તે છે Trading અને Stock Marketના નિયમોથી અવગત રહેવું અને તેનું પાલન પણ કરવું. ટ્રેડીંગના એવા અમુક નિયમો જેની જાણકારી તમને અવશ્ય હોવી જોઈએ, એ નીચે મુજબ છે:

  1. ટ્રેડીંગ યોજના બનાવોટ્રેડીંગ કરતાં પહેલા એક ટ્રેડીંગ યોજના બનાવવી એ એક શ્રેષ્ઠ ઉપાય છે. તમે ટ્રેડીંગ કરતા પહેલા તેમાં પ્રવેશ કરવાનો તથા બહાર નીકળવાના સમયને નક્કી કરવું આવશ્યક છે. યોગ્ય યોજના બનાવવાથી તમને ટ્રેડીંગ દરમિયાન ઘણી મદદ મળે છે.
  2. ટ્રેડીંગને વેપારની જેમ સમજોટ્રેડીંગમાં સફળ થવા માટે તમારે તેને એક વેપારની જેમ સમજવું જોઈએ, નહીં કે એક શોખ (Hobby) અને નોકરીની જેમ સમજવું જોઈએ.
    તેને એક શોખની જેમ સમજો તો તમે તેને શીખવા માટે કટિબદ્ધ થઈ શકતા નથી. જો તમે તેને એક નોકરીની જેમ સમજો તો તેને લીધે તણાવની સ્થિતિ ઉદભવી શકે છે કારણ કે તેમાં નોકરીની જેમ નિયમિત રીતે પગાર મળતો નથી.
    ટ્રેડીંગ એક વેપારની જેમ છે જેમાં ખર્ચ, નુકશાન, કર (Tax), જોખમ શામેલ છે. તેથી તમારા માટે એ જરૂરી છે કે તમે ટ્રેડીંગ કરતાં પહેલા યોગ્ય રિસર્ચ કરો.
  3. તમારી ક્ષમતા અનુસાર જોખમ ઉઠાવો તમારે ટ્રેડીંગમાં રોકાણ કરતા પહેલા તમારી ક્ષમતા અનુસાર જોખમ લેવું જોઈએ.
  4. સ્ટોપ – લોસનો ઉપયોગ કરો સ્ટોપ લોસ ટ્રેડરમાં ઘણું જ લોકપ્રિય છે જેનો ઉપયોગ તમે ટ્રેડીંગ દરમિયાન કરીને ગગડતાં શેર માર્કેટમાં થનારા નુકશાનથી બચી શકો છો. નવા લોકો માટે સ્ટોપ લોસ (Stop Loss Meaning in Gujarati) સમજવું જરૂરી છે જેનાથી તે એક યોગ્ય ટ્રિગર પ્રાઈસની નોંધણી કરીને પોતાના નુકશાનને મર્યાદિત કરી શકે છે.
  5. તથ્યના આધારે તમારી સમજણને વધારોટ્રેડીંગ કરતા પહેલા તમારે જરૂરી રિસર્ચ કરવું જરૂરી છે. જરૂરી રિસર્ચ કર્યા પછી જ કોઈ પણ સ્ટોકમાં રોકાણ કરવું.

નિષ્કર્ષ 

સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા પહેલાં તમને ટ્રેડીંગની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. જેનાથી તમે સરળતાથી શેર માર્કેટમાં નફો કમાઈ શકો છો.

તમે ટ્રેડીંગ શીખવા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન માધ્યમ પસંદ કરી શકો છો પરંતુ યોગ્ય પ્લેટફોર્મ અને Mentorને પસંદ કરો અને નકલી PnL અથવા Tips આપતાં ફ્રોડ લોકોથી સાવચેત રહો.

હજુ પણ જો તમને માર્કેટને લઈને કોઈ જાણકારી નથી તો તમે પુસ્તકોની મદદથી જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો જેની યાદી ઉપર આપવામાં આવી છે.

તેની સાથે જો તમે ટ્રેડીંગના નિયમોનો ઉપયોગ કરો છો તો તમને શેર માર્કેટથી સારું રિટર્ન મળી શકે છે.

Before investing capital, invest your time in learning Stock Market.
Fill in the basic details below and a callback will be arranged for more information:

    Leave a Comment

    Your email address will not be published. Required fields are marked *

    Book Your Free Demo Class To Learn Stock Market Basics
    Book Online Demo Class Now